પગ ને બચાવો

ધ્યેય
“પગ ને બચાવો ને કપવો નહીં ”
અમારા કાર્યો “પગ બચાવવો”
પ્રાથમિક સ્તરે અટકાવવાના પગલાં / મેનેજમેંટ:
ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તીમાં ડાયાબિટીસને અટકાવવો
ડાયાબિટીસ સાથેના પગ અંગે જાગૃતિ પોસ્ટર, બેનર્સ, છાપાઓ,ટેલીવિઝન, રેડિયો, ઇન્ટરનેટ, સોસિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવી.
વિશેષ પગની સાર-સંભાળની સલાહ-સૂચના ડાયાબિટીસ ધરાવતા દરેક વ્યક્તિને તેમના પગ બચાવવા માટે આપવી
પગની સમસ્યાઓના નિદાન માટે ખાસ સાધનો સાથેન સુસજ્જ મોબાઈલ મેડિકલ વાન વાપરીને જન જાગૃતિ, શિક્ષણ અને ડિટેકશન કેમ્પ કરવા.
ડોક્ટરોને તથા પેરામેડિકલને ડાયાબિટીસના પગ બંનતા અટકાવવા તાલીમ
દ્વિતીય સ્તરે અટકાયતી ના પગલાં / મેનેજમેંટ
ડાયાબિટીસ ધરાવતા લોકોની પગની સમસ્યાઓની સારવાર ઉપરાંત નીચે મુજબની સારવાર સહિત
ઑ.પી.ડી. આધારિત ડોકટરનું કન્સલ્ટેશન કરવું
ડાયાબિટીક પગના ખાસ પરીક્ષણો કરવા
દવા તથા ઇન્સ્યુલેશન આપવું
તૃતીય સ્તર અટકાવ/મેનેજમેંટ
ઇનડોર તૃટમેંટ
દવા અને ઇન્સ્યુલીનજરૂર હોય તો ઓપરેશન
કૃતિમ અંગની સગવડતા
ડાયાબિટીક પગરખાં
ડાયાબિટીક પગ કોંપલીકેશન માટે મેનેજમેંટ માટે ડોક્ટરને તાલીમ આપવી
પગ બચાવવાનો ઝોક ધરાવતું વિશિષ્ટ અને સમર્પિત ફૂટ કેર સેન્ટર
પ્રથમ પગ કપવો તે ખરાબ ભાવિ દર્શાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *