ગુજરાતી 1

ડાયાબિટીસ

અટકાવો

ડાયાબિટીસ મુક્ત

ભારત

એક

અભિયાન

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ રિસર્ચ ગુજરાત યુનિવર્સિટી અને યુનાઈટેડ સ્ટેટ ડિપાર્ટમેંટ ઓફ હેલ્થ & હ્યૂમન સર્વિસીઝ (ડીએચએચએસ) દ્વારા માન્યફેડરલ વાઈડ અસયુરન્સ(એફડબલ્યુએ) દ્વારા પહેલ કદમી

હેલ્થ વર્કર્સનો નવો પ્રોગ્રામ

 • ડાયાબિટીસના દર્દીઓ માટે સામાન્ય શિક્ષણ
 • હેલ્થ વર્કર માટેના અભ્યાસક્રમો:
 • ડિટેકશન
 • હેલ્થ એજ્યુકેશન
 • મેડિકલ લેબોરેટરી ટેકનીશીયન

છેલ્લા 3 વર્ષમાં 2000 થી વધુ પેરામેડિકલ વોર્કર્સને તાલીમ આપી.

ફ્રી ડાયાબિટીસ ડિટેકશન કેમ્પ

30,000 થી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્કીનિંગ કરવામાં આવ્યું અને ૬૦૦૦ થી વધુ લોકોનું ડાયાબિટીસ કોમ્પ્લિકેશન માટે સ્કીનિંગ કરવામાં આવ્યું.

જીવન શૈલી સુધારણા (૧૦ દિવસની અવધિ)

 • દર ૨-૩ વર્ષે કેમ્પ ગોઠવામાં આવે છે.

 • દરેક કેમ્પ માં ૧૦૦૦ થી વધુ લોકો ભાગ લે છે.

મારા જીવનનું નિર્માણ(ટાઇપ–૧ ડાયાબિટીસ સાથેના લોકો માટે એક નવીનતમ પ્રોજેકટ )

 • સાયકોલોજીકલ, કારકિર્દી તથા લગ્ન અંગે કાઉન્સેલિંગ
 • ડાયાબિટીસનામુદ્દાઓ પર વિવિધ પ્રકારનું શિક્ષણ
 • ક્લિનિક સારવાર: ની:શુલ્ક / પોષાય તેવા દરે ખાસ ઑપીડી, લેબોરેટરી ટેસ્ટ, ઇન્સુલિન અને અન્ય સપ્લાય, ડાયાબિટીસના કોમ્પ્લિકેસનનું મેનેજમેનટ માટે દાખલ કરવાની સુવિધા સાથે.
 • ઇન્સુલિન પંપ માટે સેંટર ઓફ એકસેલન્સ, સતત ગ્લુકોસ મોનિટરિંગ સિસ્ટમ, સ્ટેમસેલ થેરાપી વગેરે.

વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી એક નવીજ રીતે :

ડો. મયુર પટેલ

સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર

સ્વાસ્થ્ય
જય મંગળ
BRTS બસ સ્ટોપની સામે
132ફૂટ રિંગ રોડ
નારણપુરા અમદાબાદ
380013
ફોન- 079 2743 9977 / 7799
મો : 78741 89369

www.swasthyaindia.com
www.stopdiabetesindia.org
email: aiidr.india@gmail.com